?>

શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ કેમ વધુ

એઆઈ

Gujaratimidday
Lifestyle News
By Nirali Kalani
Published Dec 28, 2023

નિષ્ણાતોનું કહેવું છે કે ઠંડીની ઋતુમાં હાર્ટ વધારે પ્રભાવિત થાય છે.

શિયાળામાં હાર્ટનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

શિયાળામાં રક્તવાહિનીઓ સંકુચિત થઈ જાય છે.

એઆઈ

માંસપેશીઓ દ્વારા રક્તવાહિનીઓનું સંકુચન થાય છે. જે ઉચ્ચ રક્તચાપનું કારણ બની શકે છે.

એઆઈ

તમને આ પણ ગમશે

હૃદય રોગની સારવારમાં AI કઈ રીતે મદદગાર?

કેન્સર નિદાનમાં કઈ રીતે મદદ કરી શકે AI?

તેથી કોરોનરી ધમનીઓમાં લોહીના ગઠ્ઠા જામી જાય છે.

એઆઈ

આવી સ્થિતિમાં હાર્ટ એટેકની સમસ્યા વધી જાય છે.

એઆઈ

2023ની જબરદસ્ત કન્ટેન્ટ સાથે આવેલી ફિલ્મ

Follow Us on :-