સોફા કે ગાદીમાંથી દુર્ગંધ આવે તો શું કરવું?
એઆઇ
બેકિંગ સોડા આખા સોફા પર છાંટી દો અને એને એક કલાક સુધી રહેવા દીધા બાદ વૅક્યુમ ક્લીનરથી અથવા સૂકા બ્રશથી સાફ કરવામાં આવે તો દુર્ગંધ દૂર થાય છે.
એઆઇ
અડધા કપ વિનેગરમાં એક કપ પાણી અને એમાં લેમન કે લૅવન્ડર ઑઇલ મિક્સ કરીને સ્પ્રે બૉટલમાં ભરીને સોફા પર છાંટશો તો દુર્ગંધ દૂર થશે. સ્પ્રે કરતી વખતે ગાદી ભીંજવી નહીં.
એઆઇ
ઍક્ટિવેટેડ ચારકોલ પાઉચ સોફાના ખૂણામાં કે ગાદીની નીચે રાખશો તો ચારકોલ દુર્ગંધને શોષી લેશે.
એઆઇ
એક લીંબુના રસને એક કપ પાણીમાં નાખો. પછી નરમ કપડાને તેમાં ભીનું કરો અને સોફાના કાપડને તેનાથી સાફ કરો. લીંબુ કવરમાંથી ગંધ ઘટાડે છે.
એઆઇ
એક નાના કપડાની થેલીમાં કાચા ચોખા અને થોડા લવિંગ ભરો. તેને ગાદલાની વચ્ચે અથવા સોફા નીચે મૂકો. તે ભેજ શોષી લે છે અને કુદરતી સુગંધ ઉમેરે છે.
એઆઇ
ચોખા રાંધતી વખતે આટલું ધ્યાન રાખો