ઘરમાં ઉંદર આવી જાય તો? કરો આટલું…
પ્રતીકાત્મક તસવીર
ઉંદરો માટે ફુદીનાની સ્મેલ અસહ્ય હોય છે તેથી રૂને ફુદીનાના તેલમાં ડીપ કરીને જે જગ્યાએ ઉંદરો આવતા હોય એ જગ્યાએ મૂકી દેવું.
એઆઇ
બારી-દરવાજાની આસપાસના ખૂણાઓને સિમેન્ટની મદદથી બંધ કરો, જેથી ઉંદરોના પ્રવેશવાની શક્યતાઓ નહીંવત્ થઈ જાય.
એઆઇ
લસણ, કાંદા, લાલમરચાંનો પાઉડર, ફટકડી, તમાકુ અને નેફ્થેલિન બૉલ્સની ગંધ પણ ઉંદરોને દૂર રાખે છે.
એઆઇ
જો ઘરમાં ઘરેલુ ઉપાયથી ઉંદરો ન જાય તો પેસ્ટ કન્ટ્રોલ સર્વિસની મદદ લેવી.
એઆઇ
જો ઘરમાં ઘરેલુ ઉપાયથી ઉંદરો ન જાય તો પેસ્ટ કન્ટ્રોલ સર્વિસની મદદ લેવી.
એઆઇ
લસણ ફોલવાની સ્માર્ટ ટ્રિક્સ