લસણ ફોલવાની સ્માર્ટ ટ્રિક્સ
એઆઇ
લસણની કળીને અલગ-અલગ કરીને વેલણ અથવા ચાકુથી હળવે-હળવે દબાવવાથી કળી થોડી ક્રૅક થઈ જશે અને છોતરાં સહેલાઈથી ઊતરી જશે.
એઆઇ
એક ઍર-ટાઇટ કન્ટેનરમાં લસણની કળીઓ નાખો અને ૨૦થી ૩૦ સેકન્ડ સુધી જોરથી હલાવ્યા કરો. આવું કરવાથી પણ છોતરાં નીકળી જશે.
એઆઇ
લસણની કળીઓને ૧૦ મિનિટ સુધી નવશેકા પાણીમાં રહેવા દો અને પછી એને કાઢીને હળવા હાથે રગડશો તો છોતરાં આપમેળે નીકળી જશે.
એઆઇ
લસણનો ઉપરનો ભાગ ચાકુ વડે કાઢી નાખો અને પછી એક કપડામાં પાથરીને હળવા હાથે મસળી નાખવાથી કળીમાંથી ફોતરાં છૂટાં પડી જશે.
એઆઇ
લસણની કળીઓને ૧૦ સેકન્ડ માટે માઇક્રોવેવ કરો. માઇક્રોવેવમાં ગરમ થવાથી કળીમાંથી ફોતરાં સહેલાઈથી નીકળી જશે.
એઆઇ
પ્લાસ્ટિકની બોટલમાં પીઓ છો પાણી તો ચેતજો