?>

કાટના ડાઘને કેવી રીતે દૂર કરવા?

એઆઇ

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Aug 21, 2025

કાટ લાગ્યો હોય એના પર થોડો લીંબુનો રસ અને મીઠું નાખીને ૨૦ મિનિટ રહેવા દો, પછી નરમ બ્રશ કે વાસણ ઘસવાના તારથી ઘસીને પાણીથી ધોઈ નાખો.

એઆઇ

બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ બનાવો, તેને જ્યાં કાટના ડાઘ હોય ત્યાં લગાડો. ધીમેધીમે સ્ક્રબ કરો અને પછી ધોઈ લો.

એઆઇ

કાટ પર સીધું સફેદ વિનેગર લગાવો, તેને થોડીવાર ભીંજવા દો, અને સાફ કરતા પહેલા બ્રશથી સ્ક્રબ કરો.

એઆઇ

તમને આ પણ ગમશે

સિન્કની પાઇપ ચોક-અપ થઈ જાય તો?

ખાટાં દહીંને સ્વાદિષ્ટ કરવાની ટ્રિક

માર્બલ કે પથ્થરના ફ્લોર પર લીંબુ કે વિનેગર સીધું વાપરશો તો એ ખરાબ થશે. એમાં બેકિંગ સોડા અને પાણી વાપરવાં.

એઆઇ

જો ઘરગથ્થુ ઉપાય કામ ન કરે તો માર્કેટમાં મળતા રસ્ટ-રિમૂવરને આપેલી સૂચના પ્રમાણે વાપરો અને વાપરતી વખતે ગ્લવ્સ પહેરો.

એઆઇ

સિન્કની પાઇપ ચોક-અપ થઈ જાય તો?

Follow Us on :-