સિન્કની પાઇપ ચોક-અપ થઈ જાય તો?
એઆઇ
મોટા વાસણમાં ગરમ પાણી ઉકાળીને એમાં ડિશ વૉશ લિક્વિડ મિક્સ કરો અને ધીમે-ધીમે પાઇપમાં રેડશો તો હળવાં બ્લૉકેજ હશે તો દૂર થશે.
એઆઇ
બેકિંગ સોડા અને વિનેગર નાખીને ૧૦થી ૧૫ મિનિટ માટે પાઇપને એક બાજુથી બંધ કરો અને પછી ગરમ પાણી રેડીને ફ્લશ કરો. આ કેમિકલ-ફ્રી નુસખો છે.
એઆઇ
સિન્કની પાઇપમાં જમા થઇ ગયેલા ગઠ્ઠાઓ સાફ કરવા માટે મીઠું નાખો અને પછી તેના પર ઉકળતું ગરમ પાણી નાખો.
એઆઇ
માર્કેટમાં મળતાં ડ્રેઇન ક્લીનર વાપરી શકાય પણ ફક્ત ભારે બ્લૉકેજ હોય ત્યારે જ. વારંવાર વાપરવાથી પાઇપને નુકસાન કરી શકે.
એઆઇ
પ્રિવેન્શન તરીકે તેલ, કૉફી કે ખોરાકને પાઇપમાં જવા દેવું નહીં. ડ્રેઇન કવર અથવા મૅશ લગાવવું. મહિનામાં એક વખત બેકિંગ સોડા અને વિનેગર મિક્સ કરીને સફાઈ કરવી જરૂરી છે
એઆઇ
ખાટાં દહીંને સ્વાદિષ્ટ કરવાની ટ્રિક