?>

ખાટાં દહીંને સ્વાદિષ્ટ કરવાની ટ્રિક

એઆઈ

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Jan 04, 2024

ખાટાં દહીંને સ્વાદિષ્ટ કરવાની ટ્રિક

ખાટાં દહીને સ્વાદિષ્ટ કરવા માટે તેને સૌ પ્રથમ એક કાચના વાસણમાં કાઢો.

એઆઈ

ખાટાં દહીંને સ્વાદિષ્ટ કરવાની ટ્રિક

આ ખાટા દહીમાં તેની તુલનામાં ૧.૫ ફૂંફાળું દૂધ ઉમેરી શકાય છે.

એઆઈ

ખાટાં દહીંને સ્વાદિષ્ટ કરવાની ટ્રિક

દહી અને દૂધનું મિશ્રણ ૧.૫ જેટલું રાખવું. ન ઓછું ન વધારે.

એઆઈ

તમને આ પણ ગમશે

વધેલા સૅલડને આ રીતે રીયુઝ કરો

ઢોસાનું બૅટર પાતળું થઈ જાય તો ગભરાશો નહીં

ખાટાં દહીંને સ્વાદિષ્ટ કરવાની ટ્રિક

ધ્યાન રહે કે દૂધ વધારે ગરમ કરે વધારે ઠંડુ ન હોવું જોઈએ.

એઆઈ

ખાટાં દહીંને સ્વાદિષ્ટ કરવાની ટ્રિક

દૂધ ઉમેર્યા બાદ વાસણને ઢાંકીને રાતભર મૂકી દેવું જોઈએ.

એઆઈ

ભારે વરસાદમાં પણ હળવી પળો માણી લે તે જ અસલી મુંબઈકર્સ

Follow Us on :-