મુંબ્રાના લોકલ ટ્રેન અકસ્માત બાદ પણ લોકોનો જોખમી પ્રવાસ
શાદાબ ખાન અને નિમેશ દવે
મુસાફરો ભીડભાડવાળી ટ્રેનોના દરવાજા પર લટકતા હતા અને ટ્રેનો વિરુદ્ધ દિશામાં પસાર થતી હોવાથી તેમના બેકપેક એકબીજા સાથે અથડાઈ ગયા હતા.
શાદાબ ખાન અને નિમેશ દવે
ટ્રેનમાંથી પડી ગયેલા લોકોને તાત્કાલિક નજીકની હૉસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આગમન સમયે ચારને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
શાદાબ ખાન અને નિમેશ દવે
રેલવે મંત્રાલયે મુંબઈની નવી લોકલ ટ્રેનોના કોચમાં ઓટોમેટિક ડોર ક્લોઝિંગ સુવિધા રાખવાનો નિર્ણય લીધો છે, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
શાદાબ ખાન અને નિમેશ દવે
આ ઘટનાના થોડા જ કલાકો મચી મુંબઈના સ્ટેશનો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી.
શાદાબ ખાન અને નિમેશ દવે
આજે સવારે મુંબઈમાં થયેલા ટ્રેન અકસ્માત પછી પણ, લોકો બોરીવલીમાં ખોટી બાજુથી જીવ જોખમમાં મૂકીને લોકલ ટ્રેનમાં ચાડવાનો પ્રયાસ કરી કરતાં જોવા મળ્યા હતા.
શાદાબ ખાન અને નિમેશ દવે
યુદ્ધની ચિંતા મુકી પેલેસ્ટિનિયનો પહોંચ્યા દરિયા કિનારે