યુદ્ધની ચિંતા મુકી પેલેસ્ટિનિયનો પહોંચ્યા દરિયા કિનારે
એએફપી
ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન દેશમાં ગરમી પણ વધી છે.
એએફપી
ગરમીથી બચવા માટે ગાઝા શહેરમાં એક કામચલાઉ વિસ્થાપન શિબિર પાસે દરિયા કિનારે પેલેસ્ટિનિયનો ભેગા થાય છે.
એએફપી
શહેરમાં યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે પણ રવિવારે પેલેસ્ટિનિયનો દરિયા કિનારે ભેગા થયા હતા.
એએફપી
ગરમીની સાથે-સાથે ટેન્શન અને સ્ટ્રેસના માહોલમાંથી છુટકારો મેળવવા માટે દરિયા કિનારે હજારોની ભીડ ભેગી થઈ હતી.
એએફપી
ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિમાં પેલેસ્ટિનિયનો જાણે મિનિ બ્રેક એન્જોય કતી રહ્યાં હોય તેવું લાગે છે.
એએફપી
સૂતા પહેલાં તરત પાણી પીવું કેટલું યોગ્ય?