માકડના ત્રાસથી કઈ રીતે છુટકારો મેળવવો?
પ્રતીકાત્મક તસવીર
ફર્નિચર અને કપડાંમાં માકડ લાકડામાં છિદ્ર પાડીને ઈંડાં મૂકે અને લાકડું ખાઈ જાય છે. એટલે લાકડામાં પેટ્રોલિયમ જેલી અથવા કેરોસીન મૂકો. આવી જીવાત અંદર જ મરી જશે.
એઆઇ
લીમડાનું તેલ સ્પ્રે બૉટલમાં ભરીને ફર્નિચરની સપાટી પર લગાવો. આ ઇન્સેક્ટ્સને દૂર કરવા માટેનો કુદરતી ઉપાય છે.
એઆઇ
પાણીમાં બોરેક્સ પાઉડર ભેળવીને ફર્નિચરમાં લગાવવાથી જીવાત મરી જાય છે અને લાકડામાં આવતાં પણ અટકે છે.
એઆઇ
લાકડાને સૂકું રાખવું, ભેજથી બચાવવું જરૂરી. ભવિષ્યમાં બચવા માટે ભેજવાળા રૂમમાં ફર્નિચર રાખવું નહીં. વુડ-પ્રિઝર્વેટિવથી કવર કરો અને જો એ જૂનું થાય તો એને ફેંકી દો
એઆઇ
જો માકડ વધુ હોય તો પેસ્ટ કન્ટ્રોલની મદદ લેવી શ્રેષ્ઠ વિકલ્પ છે.
એઆઇ
લાલબાગના દર્શને મુકેશ અંબાણી અને નીતા અંબાણી