?>

પરફ્યુમની સુગંધને લાંબો સમય સુધી ટકાવવા શું કરશો?

મિડ-ડે

Gujaratimidday
Lifestyle News
By Viren Chhaya
Published Feb 16, 2026

વેસેલિન સુગંધને પકડી રાખે છે અને એને જલદી ઊડવા દેતું નથી.

મિડ-ડે

પરફ્યુમ હંમેશાં શરીરના ગરમ ભાગો એટલે કે પલ્સ પૉઇન્ટ્સ પર લગાવવું જોઈએ જેમ કે કાંડા, ગળાનો ભાગ, કાનની પાછળ અને ઘૂંટણની પાછળ.

મિડ-ડે

શરીરની ગરમી સુગંધને ધીરે-ધીરે ફેલાવવામાં મદદ કરે છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

શૂઝની સ્મેલ કેવી રીતે દૂર કરશો?

ડોરમૅટને સાફ કેવી રીતે કરવી?

ઘણા લોકો પરફ્યુમ લગાવ્યા પછી બન્નેને કાંડાંને એકબીજા સાથે ઘસે છે.

મિડ-ડે

આવું કરવાથી પરફ્યુમના અણુઓ તૂટી જાય છે અને સુગંધ જલદી જતી રહે છે. માત્ર છાંટીને એને સુકાવા દો.

મિડ-ડે

બ્લડમાં રહેલ LDL કન્ટ્રોલના 5 સરળ ઉપાય

Follow Us on :-