બેડશીટ પરના બેક્ટેરિયા કઈ રીતે દૂર કરશો?
એઆઈ

ઘરના બેડ પર સુંદર અને આકર્ષક બેડશીટ મૂકવામાં આવતી હોય છે. પણ સમયાંતરે તે બદલવી જોઈએ.
એઆઈ
બેડશીટ પરના બેક્ટેરિયા કઈ રીતે દૂર કરશો?
બે-બે અથવાડિયામાં એકવાર તો બેડશીટ ધોવા માટે કાઢવી જ જોઈએ.
એઆઈ
બેડશીટ પરના બેક્ટેરિયા કઈ રીતે દૂર કરશો?
પસીનો, કચરો અને ધૂળને કારણે બેડશીટ ખરાબ થતી હોય છે.
એઆઈ
બેડશીટ પરના બેક્ટેરિયા કઈ રીતે દૂર કરશો?
ક્યારેય પણ 6 મહિનાથી વધુ સમય સુધી એકની એક બેડશીટ ન વાપરવી જોઈએ.
એઆઈ
બેડશીટ પરના બેક્ટેરિયા કઈ રીતે દૂર કરશો?
3 અઠવાડિયાથી એકની એક ચાદર પર આશરે 90 લાખ જેટલા બેક્ટેરિયા હોઇ શકે છે.
એઆઈ
ઑરલ હાઇજિનનું ધ્યાન રાખવું કેમ છે જરૂરી?