?>

પિતૃ શ્રાદ્ધ કરતી વખતે યાદ રાખજો આ બાબતો....

એઆઈ અને મિડ-ડે

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Sep 07, 2025

પિતૃ શ્રાદ્ધ કરતી વખતે યાદ રાખજો આ બાબતો....

પિતૃ શ્રાદ્ધ હંમેશા બપોરના સમયે કરવામાં આવે તો વધુ લાભદાયી નીવડે છે. બ્રાહ્મણને જમાડી શકાય.

મિડ-ડે

પિતૃ શ્રાદ્ધ કરતી વખતે યાદ રાખજો આ બાબતો....

શ્રાદ્ધવિધિ માટે ગાયનું દૂધ જ વાપરવું.

મિડ-ડે

પિતૃ શ્રાદ્ધ કરતી વખતે યાદ રાખજો આ બાબતો....

શ્રાદ્ધવિધિ માટે સ્મશાન, મંદિર કે અપવિત્ર સ્થાન યોગ્ય ન ગણાય.

મિડ-ડે

તમને આ પણ ગમશે

કેમ હોળી પહેલાં હોળાષ્ટક?

હોમ ગાર્ડનિંગ માટે અપનાવો આ ટિપ્સ

પિતૃ શ્રાદ્ધ કરતી વખતે યાદ રાખજો આ બાબતો....

શ્રાદ્ધમાં અર્ઘ્ય, પિંડ અને ભોજનમાટે ચાંદીનાં વાસણો વાપરવાથી લાભ થાય છે. માટીના વાસણમાં ક્યારેય શ્રાદ્ધનું ભોજન ન આપવું.

મિડ-ડે

પિતૃ શ્રાદ્ધ કરતી વખતે યાદ રાખજો આ બાબતો....

શ્રાદ્ધના દિવસે ગરીબ, ભૂખ્યાને અને પશુઓને ભોજન આપવું જોઈએ.

મિડ-ડે

‘કાલાચોકી ચા મહાગણપતિ’ નિઘાલે ગાવાલા

Follow Us on :-