હાશ, દિલ્હીમાં હવા સુધરી રહી છે...
મિડ-ડે
હાશ, દિલ્હીમાં હવા સુધરી રહી છે...
આજે સવારે દિલ્હીમાં 273 ના એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સાથે હવાની ગુણવત્તા `નબળી` શ્રેણીમાં નોંધાઈ હતી.
મિડ-ડે
હાશ, દિલ્હીમાં હવા સુધરી રહી છે...
સતત ગંભીર શ્રેણીમાં અંકાતા AQI કરતાં થોડોક સુધારો જોવા મળતા હાશકારો થયો છે.
મિડ-ડે
હાશ, દિલ્હીમાં હવા સુધરી રહી છે...
પ્રદૂષણ ઓછું કરવા સતત પ્રશાસન પાણીનો છંટકાવ કરી રહી છે.
મિડ-ડે
હાશ, દિલ્હીમાં હવા સુધરી રહી છે...
જોકે હજી હવાની ગુણવત્તા સારી તો ન જ કહેવાય પણ આનંદ એ વાતનો છે કે ગુણવત્તા સુધારા તરફી છે.
મિડ-ડે
હાશ, દિલ્હીમાં હવા સુધરી રહી છે...
આજે લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું, જે સિઝનની સરેરાશ કરતા 0.9 ડિગ્રી વધારે છે.
મિડ-ડે
રાશિનો જન્મદિવસ બન્યો દિવ્ય