આટલી ઠંડીમાં સ્કૂલે કઈ રીતે જવું?
અતુલ કાંબલે
આટલી ઠંડીમાં સ્કૂલે કઈ રીતે જવું?
આજે વહેલી સવારે જ મુંબઈનું લઘુત્તમ તાપમાન ઘટીને ૧૩.૭ ડિગ્રી પર આવી ગયું હતું.
અતુલ કાંબલે
આટલી ઠંડીમાં સ્કૂલે કઈ રીતે જવું?
છેલ્લા ૯ વર્ષમાં ડિસેમ્બર મહિનાનો સૌથી ઠંડો દિવસ છે.
અતુલ કાંબલે
આટલી ઠંડીમાં સ્કૂલે કઈ રીતે જવું?
હજી તો આવનાર બે-ત્રણ દિવસ આવી જ ઠંડી પડશે એવી આગાહી કરવામાં આવી છે.
અતુલ કાંબલે
આટલી ઠંડીમાં સ્કૂલે કઈ રીતે જવું?
વડાલાની જોસેફ સ્કૂલના બે સ્ટુડન્ટ્સ રુદ્ર અને શૌર્ય સ્કૂલની બસની રાહ જોઈ રહ્યા છે.
અતુલ કાંબલે
આટલી ઠંડીમાં સ્કૂલે કઈ રીતે જવું?
જ્યારે આટલી ઠંડી હોય ત્યારે વહેલી સવારે સ્કૂલ માટે ઊઠવાનું બાળકો માટે કપરું થઈ જતું હોય છે.
અતુલ કાંબલે
ATના વેડિંગમાં ઈશા-અમિતની મસ્તી