ટ્રેનની મુસાફરી કરી મૅન્ચેસ્ટરથી લંડન પહોંચી ટીમ ઇન્ડિયા
સોશ્યલ મીડિયા
ગૌતમ ગંભીર
શુભમન ગિલ (103), કેએલ રાહુલ (90) ની શાનદાર ઇનિંગ્સ અને રવિન્દ્ર જાડેજા (107) અને વોશિંગ્ટન સુંદર (101) ની અણનમ સદીઓએ ચોથી મેચનું રિઝલ્ટ બદલ્યું હતું.
સોશ્યલ મીડિયા
શુભમન ગિલ
ચોથી મેચ ડ્રો થવાથી ઇંગ્લેન્ડને લંડનના ઓવલ ખાતે રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ સુધી શ્રેણી જીતવાની શોધ આગળ ધપાવવી પડી, પરંતુ તેમની પાસે હજુ પણ ૨-૧ ની લીડ છે
સોશ્યલ મીડિયા
રવિન્દ્ર જાડેજા
લંડનના ધ ઓવલ સ્ટેડિયમમાં ૩૧ જુલાઈથી ચોથી ઑગસ્ટ દરમ્યાન ધ ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી પાંચમી અને અંતિમ ટેસ્ટ મૅચ રમાશે.
સોશ્યલ મીડિયા
વૉશિંગ્ટન સુંદર
૨૮ જુલાઈ, સોમવારના રોજ, ભારતીય ક્રિકેટ ટીમ પાંચમી અને અંતિમ ટેસ્ટ રમવા માટે લંડન પહોંચી હતી.
સોશ્યલ મીડિયા
યશસ્વી જાયસવાલ
ભારતીય ક્રિકેટ ટીમ માન્ચેસ્ટરથી ટ્રેનની મુસાફરી દ્વારા લંડન પહોંચી હતી.
સોશ્યલ મીડિયા
જસપ્રીત બુમરાહ
ભારતીય ટીમની સુરક્ષા વ્યવસ્થાના ભાગ રૂપે, આખું પ્લેટફોર્મ ખાલી કરાવવામાં આવ્યું હતું.
સોશ્યલ મીડિયા
પ્રસિદ્ધ ક્રિષ્ના
ત્યારબાદ ફાયર એક્ઝિટમાંથી ટીમ માટે એક નિયુક્ત એક્ઝિટ પોઇન્ટ બનાવવામાં આવ્યો હતો.
સોશ્યલ મીડિયા
મોહમ્મદ સિરાજ
ટ્રેનની મુસાફરી દરમ્યાન ભારતીય પ્લેયર્સ હળવાશના મૂડમાં જોવા મળ્યા હતા.
સોશ્યલ મીડિયા
શાર્દુલ ઠાકુર
ભારતીય ખેલાડીઓની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે.
સોશ્યલ મીડિયા
અર્શદીપ સિંહ
ગઈકાલે લંડન પહોંચ્યા બાદ આજથી ભારતીય ટીમ પ્રેક્ટિસ શરુ કરશે.
સોશ્યલ મીડિયા
આકાશ દીપ
હવે ભારતીય ટીમની નજર પાંચમી અને અંતિમ ટેસ્ટ જીતવા પર છે.
સોશ્યલ મીડિયા
દીવાલમાં તિરાડ પડે તો શું કરવું?