દીવાલમાં તિરાડ પડે તો શું કરવું?
પ્રતીકાત્મક તસવીર
દીવાલમાં નાની અને પાતળી તિરાડ દેખાય તો હળદર અને ચૂનાને સમપ્રમાણમાં લઈને એમાં થોડું પાણી નાખો અને એ પેસ્ટ તિરાડમાં ભરીદો.
એઆઇ
દીવાલ કે ટાઇલ્સમાં પડેલી તિરાડમાં સિમેન્ટ પૂરતી વખતે એમાં થોડી સાકર નાખવાથી એ બરાબર પુરાઈ જશે અને એ ફીલિંગ લાંબા સમય સુધી ટકી રહેશે.
એઆઇ
વાઇટ સિમેન્ટને ફેવિકૉલમાં મિક્સ કરીને તિરાડમાં લગાવી દો અને સુકાઈ જાય પછી એના પર પેઇન્ટ કરી દો.
એઆઇ
તિરાડ પૂરવા માટે POP એટલે કે પ્લાસ્ટર ઑફ પૅરિસનો ઉપયોગ પણ કરી શકાય.
એઆઇ
એક જ દિવાલમાં પડેલી નાની તિરાડો ઢાંકવા માટે વોલપેપર અથવા વોલ સ્ટીકરનો પણ ઉપયોગ કરી શકાય છે.
એઆઇ
જોઈ લો, એક બાપનો દીકરા પ્રત્યેનો પ્રેમ