?>

વિશ્વ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો દબદબો

એએફપી

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Mar 04, 2024

‘મેન ઇન બ્લુ’ રમતના ત્રણેય ફોર્મેટમાં ચાર્ટ પર પ્રથમ નંબરે છે.

ટીમ ઈન્ડિયા ICC મેન્સ ODI ટીમ રેન્કિંગમાં ટોચના સ્થાને છે. ૫૮ વન-ડે ઈન્ટરનેશનલ રમીને ૧૨૧ રેટિંગ સાથે ૭,૦૨૦ પોઈન્ટ એકઠા કર્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમ ICC T20I ટીમ રેન્કિંગમાં પણ પહેલા સ્થાને છે. ૭૧ મેચ રમીને, ટીમે ૨૬૬ રેટિંગ સાથે ૧૮,૮૬૭ પોઈન્ટ્સ એકઠા કર્યા છે.

તમને આ પણ ગમશે

WPL 2024: આ ભારતીય ઑલરાઉન્ડર કરશે કમાલ?

યશસ્વી જયસ્વાલને નામે વધુ એક રેકૉર્ડ

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે અત્યાર સુધીમાં આઠ મેચ રમી છે જેમાંથી પાંચમાં જીત અને બેમાં હાર થઈ છે. ટીમ ૬૨ પોઈન્ટ સાથે યાદીમાં ટોચ પર છે.

ટેસ્ટ રેન્કિંગમાં ભારત ૩૨ મેચમાં ૩,૭૪૬ પોઈન્ટ અને ૧૧૭ રેટિંગ સાથે બીજા સ્થાને છે.

ટૂથબ્રશની પણ ઉંમર હોય છે?

Follow Us on :-