ભારતીય નૌકાદળ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
મિડ-ડે
શારીરિક, માનસિક સ્વાસ્થ્ય સુધારવાને પ્રોત્સાહન આપવા માટે યોગની શક્તિને ઓળખીને, 11 જૂન 2025થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સુધી દૈનિક યોગ સત્રો યોજવામાં આવી રહ્યા છે.
મિડ-ડે
ઉજવણીમાં વિવિધ સ્થળો જેમ કે બંદર અને સમુદ્રમાં જહાજો, દરિયાકિનારા, પરેડ ગ્રાઉન્ડ, ઍરક્રાફ્ટ હૅંગર, ઉદ્યાનો વગેરે પર સામાન્ય યોગ પ્રોટોકોલ સત્રો યોજવામાં આવ્યા.
મિડ-ડે
નૌકાદળના કર્મચારીઓ, પરિવારો, સંરક્ષણ નાગરિકો અને વિદેશી તાલીમાર્થીઓને પણ આ યોગ સેશનમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
મિડ-ડે
નૌકાદળના લોકો ‘યોગ મહા કુંભ’ ઍક્ટિવિટીમાં ભાગ લઈ રહ્યા છે અને નમસ્તે યોગ ઍપ અને મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ યોગા દ્વારા વર્ચ્યુઅલ યોગ સેશન કરી રહ્યા છે.
મિડ-ડે
યોગને જીવનશૈલી તરીકે અપનાવવા અને પરિવર્તનશીલ બનાવવા માટે યોગ સંબંધિત ક્વિઝ, પોસ્ટર મેકિંગ, ચિત્ર સ્પર્ધાઓ અને યોગ નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાનોનું આયોજન પણ કરાયું.
મિડ-ડે
ભૂલથી પણ ન કરો ડાયટિંગમાં આ ભૂલ