?>

વેલેન્ટાઈન્સ ડે અને ભારતીયો

મિડ-ડે

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Feb 10, 2024

ક્વેકક્વેકના તાજેતરમાં કરવામાં આવેલ કન્ઝ્યૂમર સ્ટડીમાં 15000થી વધુ ડેટ કરનારા લોકોએ શૅર કર્યો વેલેન્ટાઈન્સ ડે વિશેનો પોતાનો દ્રષ્ટિકોણ...

મિડ-ડે

જેન્ડર નોર્મ્સ અને આ પૂર્વે બાંધેલી લિંગભેદની માન્યતાઓને કોરાણે મૂકી લોકો માત્ર અને માત્ર પ્રેમના દિવસ તરીકે ઉજવણીને મહત્ત્વ આપે છે.

મિડ-ડે

આ સંશોધન દર્શાવે છે કે કૉલેબરેટિવ પ્લાનિંગને કારણે હવે મહિલાઓ પણ આ દિવસ ઉજવવા માટે તૈયારીઓ કરે છે માત્ર પુરુષોએ જ આવું બધું કરવું તે માન્યતાઓ દૂર કરી છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

કપલ્સ માટે 5 ફાઇનાન્શિયલ ટિપ્સ

બેડ પર સ્ત્રીનાં આનંદ વિશે 5 ગેરસમજો

મોટાભાગની ભારતીય મહિલાઓએ વ્યક્તિગત ઉજવણીને પ્રોત્સાહન આપ્યું છે, જે એક-સાઇઝ-ફીટ-ઑલ અભિગમને પડકારે છે. તેઓએ વિચારશીલ હાવભાવના મહત્ત્વ પર ભાર મૂક્યો છે..

મિડ-ડે

ઘણા કપલ્સ હવે ડિજિટલ એલિમેન્ટ્સનો ઉપયોગ કરીને વર્ચ્યુઅલ ડેટ્સ અને તેની ઉજવણીમાં તેમની લવસ્ટોરીઝ સોશિયલ પ્લેટફોર્મ પર શૅર કરવામાં પણ રસ ધરાવે છે...

મિડ-ડે

આ વીકએન્ડમાં જુઓ આ ફિલ્મો અને વેબ શૉ

Follow Us on :-