કૃણાલ પંડ્યાએ કરી કમાલ
પીટીઆઇ
કૃણાલ પંડ્યાની ૪ ઓવરના શિસ્તબદ્ધ બોલિંગ સ્પેલમાં તેણે ફક્ત ૧૭ રન આપ્યા અને ૨ મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. જેણે RCBના પક્ષમાં ગતિ બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
પીટીઆઇ
કૃણાલના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તેને ફાઇલનમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. IPLના ઇતિહાસમાં બે અલગ-અલગ ફાઇનલમાં આ સન્માન મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.
પીટીઆઇ
2025ની IPL સીઝન દરમિયાન, કૃણાલે ઓલરાઉન્ડ ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું. તેણે ૧૫ મેચમાં ૧૭ વિકેટ લીધી હતી. જ્યારે ૧૫ મેચમાં કુલ ૧૦૯ રન બનાવ્યા હતા.
પીટીઆઇ
આ જીત ફક્ત RCB માટે જ મહત્વપૂર્ણ નહોતી પણ કૃણાલ માટે એક વ્યક્તિગત સીમાચિહ્ન પણ હતી. જેની ઉજવણી પરિવાર સાથે કરી હતી.
પીટીઆઇ
IPL 2025 ની ફાઇનલમાં કૃણાલ પંડ્યાના અસાધારણ પ્રદર્શનને RCBના ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ તરીકે યાદ કરવામાં આવશે.
પીટીઆઇ
કડવા કારેલા વિશે જાણો છો આ વાતો?