IPLમાં સૌથી મોંઘા ભારતીયો છે આ
ઇન્સ્ટાગ્રામ
રિષભ પંત - ૨૭ કરોડ
રિષભ પંતને આ વર્ષે ૨૭ કરોડ રુપિયામાં લખનઉ સુપરજાયન્ટ્સે ખરીદ્યો છે.
ઇન્સ્ટાગ્રામ
શ્રેયસ અય્યર - ૨૬.૭૫ કરોડ
શ્રેયસ અય્યરને ૨૬.૭૫ કરોડ રુપિયામાં આ ઑક્શનમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો છે.
ઇન્સ્ટાગ્રામ
વેંકટેશ અય્યર - ૨૩.૭૫ કરોડ
વેંકટેશ અય્યરને ૨૩.૭૫ કરોડ રુપિયામાં આ વર્ષના ઑક્શનમાં કૉલકત્તા નાઇટ રાઇડર્સે ખરીદ્યો છે.
ઇન્સ્ટાગ્રામ
અર્શદીપ સિંહ - ૧૮ કરોડ
અર્શદીપ સિંહને ૧૮ કરોડ રુપિયામાં આ વર્ષે પંજાબ કિંગ્સે ખરીદ્યો છે
ઇન્સ્ટાગ્રામ
યુવરાજ સિંહ - ૧૬ કરોડ
યુવરાજ સિંહને ૧૬ કરોડ રુપિયામાં વર્ષ ૨૦૧૫ના ઑક્શનમાં દિલ્હી ડેરડેવિલ્સે ખરીદ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ
ઈશાન કિશન - ૧૫.૨૫ કરોડ
ઈશાન કિશનને ૧૫.૨૫ કરોડ રુપિયામાં વર્ષ ૨૦૨૨ના મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ
ગૌતમ ગંભીર - ૧૪.૯૦ કરોડ
ગૌતમ ગંભીરને વર્ષ ૨૦૧૧ના ઑક્શન ૧૪.૯૦ કરોડ રુપિયામાં કલકત્તા નાઇટ રાઇડર્સે ખરીદ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ
લાડક્યા બહિણીચી માયા