લાડક્યા બહિણીચી માયા
એક્સ
લાડક્યા બહિણીચી માયા
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ એકનાથ શિંદેએ લાડકી બહેનોનો આભાર માન્યો હતો.
એક્સ
લાડક્યા બહિણીચી માયા
તેમણે એક્સ પર લખ્યું હતું કે આ બહેનોની માયા, વ્યર્થ નહીં જાય.
એક્સ
લાડક્યા બહિણીચી માયા
રાજ્યમાં લાડકી બહીણ યોજના સુપરહિટ ગઈ હોવાનું આ રિઝલ્ટ પરથી દેખાઈ આવે છે.
એક્સ
લાડક્યા બહિણીચી માયા
એકનાથ શિંદેએ તમામ લાડકી બહેનોને આ સુખદ ક્ષણ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો
એક્સ
લાડક્યા બહિણીચી માયા
મહાયુતિ ગઠબંધનને મહારાષ્ટ્રની બહેનોનો અપાર પ્રેમ મળ્યો, જીત બાદ પણ બહેનોના ચહેરા પર આનંદ હતો.
એક્સ
મુંબઈગરાઓની વિન્ટર શૉપિંગ