રોહિત શર્મા IPLમાં બનાવશે નવો રેકૉર્ડ
ફાઇલ તસવીર
IPL 2025ની આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં સાંજે ૭.૩૦ વાગ્યે ટક્કર થશે. જેમાં બધાની નજર રોહિત શર્મા પર રહેશે.
ફાઇલ તસવીર
કારણકે MI નો દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા IPL ઇતિહાસમાં 7,000 રન પૂર્ણ કરનાર બીજા ખેલાડી બનવાથી માત્ર 79 રન દૂર છે.
ફાઇલ તસવીર
અત્યારે હિટમેન IPLના ઇતિહાસમાં સર્વકાલીન સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં બીજા સ્થાને છે.
ફાઇલ તસવીર
૨૬૨ આઈપીએલ ઇનિંગ્સના આ અનુભવી ખેલાડીએ ૨૯.૮૩ ની સરેરાશ અને ૧૩૨.૦૦ ના સ્ટ્રાઇક રેટ સાથે ૬,૯૨૧ રન બનાવ્યા છે. તેમના નામે બે સદી અને ૪૬ અડધી સદી પણ છે.
ફાઇલ તસવીર
વિરાટ કોહલી
RCBના સ્ટાર વિરાટ કોહલી આ યાદીમાં ટોચના સ્થાને છે. 263 મેચોમાં તેણે 132.60 ના સ્ટ્રાઇક રેટ સાથે 8,509 રન બનાવ્યા છે જેમાં 8 સદી અને 62 અડધી સદી પણ છે.
ફાઇલ તસવીર
Mom To Be કિઆરા અડવાણીનો Met Gala લૂક