શું રાતે ખવાય ચિયા સીડ્સ?
એડોબ ફાયર ફ્લાય
શું દરરોજ ચિયા સીડ્સ ખવાય? જો ખાઈએ તો કેટલી માત્રામાં ચિયા સીડ્સનું સેવન છે યોગ્ય, ક્યારે અને કેટલા પ્રમાણમાં કરવું ચિયા સીડ્સનું સેવન? જાણો અહીં
એડોબ ફાયર ફ્લાય
ચિયા સીડ્સ શરીર માટે ખૂબ જ લાભદાયક હોય છે. ખાસ કરીને ઉનાળામાં આ રોજ ખાવાની સલાહ આપવામાં આવે છે.
એડોબ ફાયર ફ્લાય
કાળા અને સફેદ ચિયા સીડ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ફાયદાકારક હોય છે.
એડોબ ફાયર ફ્લાય
નાના-નાના આ બીજમાં ખૂબ જ પોષક તત્વો હોય છે. ઘણાં લોકો આને પાણીમાં અથવા દૂધમાં નાખીને પણ ખાય છે.
એડોબ ફાયર ફ્લાય
ચિયા સીડ્સમાં ફાઈબર, પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઑક્સિડેન્ટ સિવાય, કૉપર, આયર્ન, મેગ્નીશિયમ, કેલ્શિયલ, ફૉસ્ફોરસ વગેરેની માત્રા મળી આવી છે.
એડોબ ફાયર ફ્લાય
વજન ઘટાડવા માટે પણ લોકો ચિયા સીડ્સનું સેવન કરે છે. પણ શું દરરોજ આ ખાવા યોગ્ય છે? શું ચિયા સીડ્સનું સેવન રાતે કરી શકાય?
એડોબ ફાયર ફ્લાય
ચિયા સીડ્સ વધારે પ્રમાણમાં ખાવાથી તેના સાઈડ ઈફેક્ટ પણ થઈ શકે છે. એવામાં દરરોજ 28 ગ્રામ ચિયા સીડ્સનું સેવન કરવું જોઈએ.
એડોબ ફાયર ફ્લાય
શરૂઆત તો આટલી માત્રાથી જ કરવી જોઈએ, પછીથી તમે માત્રા વધારી શકો છો. ચિયા સીડ્સને પાણી અથવા દૂધમાં પલળતા 20 મિનિટ લાગે છે.
એડોબ ફાયર ફ્લાય
પલાળ્યા બાદ, સીડ્સ જેલી જેવા ફૉર્મમાં આવી જાય છે પછી તમે આને તમારા ગમતાં ડ્રિન્કમાં નાખીને અથવા પાણીમાં નાખીને પી શકો છો.
એડોબ ફાયર ફ્લાય
ચિયા સીડ્સનું સેવન સવારે અને ખાલી પેટ કરવું વધારે ફાયદાકારક ગણાય છે. કારણકે આ મેટાબૉલિઝ્મ વધારે છે અને દિવસના દરેક પ્રકારના ફૂડને પચાવવામાં મદદરૂપ બને છે.
એડોબ ફાયર ફ્લાય
ઐતિહાસિક સ્તરે પહોંચ્યું બજાર