આ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યા કરીના, આમિર
સોશ્યલ મીડિયા
સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના પ્રથમ દિવસે `ઇન કન્વર્સેશન` સેગમેન્ટ માટે આમિર ખાને સફેદ કુર્તો બહુ રંગીન પાયજામો પહેર્યો હતો. તેણે ઉદ્યોગના વલણો વિશે વાત કરી.
સોશ્યલ મીડિયા
ઓપનિંગ સેરેમનીમાં આમિર ખાને કાળા કુર્તા સાથે એક સરસ શાલ ઓઢી હતી જેનું સમૃદ્ધ ફેબ્રિક સંસ્કૃતિ સાથે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.
સોશ્યલ મીડિયા
ઓપનિંગ સેરેમનીના રેડ કાર્પેટ પર કરીના કપૂરે વાયોલેટ ગાઉનમાં વૉક કર્યું હતું.
સોશ્યલ મીડિયા
કરીનાનું આઉટફિટ ઓસ્કાર ડે લા રેન્ટાનો છે. તેણીએ તેના વાળ બાંધ્યા અને ખૂબ જ ઉત્તમ મેક-અપ અને નેટ માસ્ક સાથે લૂક કમ્પલિટ કર્યો હતો. તેની સ્ટાઇલિંગ રિયા કપૂર હતી.
સોશ્યલ મીડિયા
રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કરીના કપૂર એક ટૉક સેશન દરમિયાન તેની ફિલ્મ જર્ની વિશે વાત કરશે.
સોશ્યલ મીડિયા
શિંદેનું બાળાસાહેબનાં ચરણોમાં વંદન