?>

ઈદના અવસરે ચાંદની જેમ ચમકી કંગના

Midday

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Apr 23, 2023

બૉલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે ઈદના અવસર પર લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે શાહી અંદાજમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસના લુકને લઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.

કંગના રનૌતે ઈદના અવસર પર તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

તેણે ઓલિવ ગ્રીન કલરના શરારામાં કાઉચ પર બેસીને રોયલ સ્ટાઈલમાં પોઝ આપ્યો છે.

તમને આ પણ ગમશે

દિશા પટનીએ શૅર કરી હોટ તસવીરો

47 વર્ષીય બૉલિવૂડ એક્ટ્રેસે કર્યાં લગ્ન

કંગના રનૌતનો આ ટ્રેડિશનલ લૂક લાઈમલાઈટમાં આવ્યો છે. ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી.

અભિનેત્રીએ હેવી મેક-અપ કર્યો છે અને હેર સ્ટાઇલથી પોતાના લૂકને કમ્પ્લીટ કર્યો છે. કંગના રનૌતે અલગ-અલગ પોઝમાં ફોટોઝ ક્લિક કર્યા છે.

દિશા પટનીએ શૅર કરી હોટ તસવીરો

Follow Us on :-