?>

ટ્રેલર ઈવેન્ટમાં સુંદરીઓનો ગ્લેમર અંદાજ

યોગેન શાહ

Gujaratimidday
Business News
By Nirali Kalani
Published Mar 16, 2024

શુક્રવારે રાત્રે ફિલ્મ `ક્રુ`ના ટ્રેલરની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું.

યોગેન શાહ

આ દરમિયાન ફિલ્મની લીડ અભિનેત્રીઓ તબુ, કરીના કપૂર અને ક્રિતી સૅનૉન ખુબસુરત અવતારમાં જોવા મળ્યા હતાં.

યોગેન શાહ

ફિલ્મ કૉમેડીથી ભરપૂર છે. ફિલ્મમાં ત્રણેય અભિનેત્ર એર ઓસ્ટેસના પાત્રમાં જોવા મળશે.

યોગેન શાહ

બ્લેક ગાઉનમાં કરીન કપૂર હંમેશની જેમ ચાર્મિંગ અવતારમાં જોવા મળી.

યોગેન શાહ

તમને આ પણ ગમશે

શનાયાનો શાનદાર ઠાઠ

ક્રિતી સૅનૉન પણ બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી.

યોગેન શાહ

ક્રિ ફિલ્મ 29 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

યોગેન શાહ

શનાયાનો શાનદાર ઠાઠ

Follow Us on :-