`કથા`ના ઘરે પધાર્યા લક્ષ્મીજી
ઇન્સ્ટાગ્રામ
‘કથા અનકહી’ દ્વારા દરેક ઘરમાં ફેમસ બનેલી એક્ટ્રેસ અદિતિ દેવ શર્માએ ૪૧ વર્ષની ઉંમરે દીકરીને જન્મ આપ્યો છે.
ઇન્સ્ટાગ્રામ
અદિતિએ હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શૅર કરીને ફેન્સને આ માહિતી આપી હતી. આ સાથે તેણે લાંબુ કૅપ્શન પણ લખ્યું છે.
ઇન્સ્ટાગ્રામ
વર્ષ ૨૦૧૯માં અદિતિ અને સરવરે તેમના પ્રથમ બાળક સરતાજનું સ્વાગત કર્યું અને હવે પાંચ વર્ષ પછી, તેમના ઘરે એક પુત્રી આવી છે.
ઇન્સ્ટાગ્રામ
અદિતિ દેવ શર્માએ વર્ષ ૨૦૧૪માં સરવર આહુજા સાથે લગ્ન કર્યા હતા. આ પછી તેણે વર્ષ ૨૦૧૯માં દીકરા સરતાજને જન્મ આપ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ
અદિતિ દેવ શર્માએ મેટરનિટી ફોટોશૂટની તસવીરો શૅર કરીને દીકરીના આગમમની ખુશી વ્યક્ત કરી છે.
ઇન્સ્ટાગ્રામ
અભિનેત્રીની પોસ્ટ પછી ફેન્સ અને સેલેબ્ઝ સહુ કોઈ તેને શુભેચ્છા આપી રહ્યાં છે.
ઇન્સ્ટાગ્રામ
IPLમાં સૌથી મોંઘા ભારતીયો છે આ