વેકેશન પર નીકળ્યાં કિયારા-સિદ્ધાર્થ
યોગેન શાહ
વેકેશન પર નીકળ્યાં કિયારા-સિદ્ધાર્થ
આજે સવારે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
યોગેન શાહ
વેકેશન પર નીકળ્યાં કિયારા-સિદ્ધાર્થ
28 ફેબ્રુઆરીના રોજ કિયારાની પ્રેગનન્સીની જાહેરાત બાદ બંને એકસાથે પહેલીવાર જોવા મળ્યા છે.
યોગેન શાહ
વેકેશન પર નીકળ્યાં કિયારા-સિદ્ધાર્થ
પ્રેગ્નન્ટ કિયારા બેગ અને મેચિંગ ફ્લેટ્સ સાથે ઓફ-વ્હાઇટ ફ્લોરલ મેક્સી ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી છે
યોગેન શાહ
વેકેશન પર નીકળ્યાં કિયારા-સિદ્ધાર્થ
સિદ્ધાર્થે કેઝ્યુઅલ છતાં સ્ટાઇલીશ જીન્સ, સફેદ ટી-શર્ટ અને બ્રાઉન હૂડી પસંદ કર્યું હતું.
યોગેન શાહ
વેકેશન પર નીકળ્યાં કિયારા-સિદ્ધાર્થ
કપલે પાપારાઝીને મીઠું સ્મિત આપ્યું હતું.
યોગેન શાહ
વાળને કાળા રાખવા છે તો જરૂર ખાજો આ ફૂડ