?>

ઢોસાનું બૅટર પાતળું થઈ જાય તો ગભરાશો નહીં

એઆઇ

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Aug 11, 2025

ઢોસાના બૅટરની કન્સિસ્ટન્સી ઢીલી થઈ જાય તો એ ક્રિસ્પી થતા નથી. એને ઘટ્ટ બનાવવા માટે ચોખાનો લોટ ઉમેરી શકાય. એ પાણીને શોષી લેશે અને ઢોસાને ક્રિસ્પી પણ બનાવશે.

એઆઇ

ઢોસાના બૅટરમાં સૂજી એટલે કે રવો નાખીને ૧૫થી ૨૦ મિનિટ રાખો, એ પાણીને શોષીને બૅટરને ઘટ્ટ બનાવશે.

એઆઇ

ઘરે ચોખાનો લોટ કે રવો ન હોય તો ઘરમાં પડેલા ભાતને રાંધીને ઢોસાના બૅટરમાં મિક્સ કરવાથી પણ એનું ટેક્સ્ચર સુધશે.

એઆઇ

તમને આ પણ ગમશે

ડાયાબિટીઝ દર્દીના નાસ્તા માટે આ છે બેસ્ટ

મેંદાનો લોટ બાંધતી વખતે શું ધ્યાન રાખવું?

જો બૅટર વધારે ઢીલું હોય તો ચોખાનો લોટ અને સૂજી થોડા-થોડા પ્રમાણમાં ઉમેરવાથી સ્વાદમાં ફરક પડતો નથી અને પર્ફેક્ટ ઢોસા બને છે.

એઆઇ

બૅટરની કન્સિસ્ટન્સી ઢીલી ન બને એ માટે એકસાથે બધું પાણી નાખી દેવા કરતાં જોઈએ એ પ્રમાણે ધીમે-ધીમે પાણી ઍડ કરવું જોઈએ.

એઆઇ

ઘરમાં આ જગ્યા પર ન ઉતારશો શૂઝ-ચપ્પલ

Follow Us on :-