વધેલા ભાતને ફેંકતા નહીં
પ્રતીકાત્મક તસવીર
વધેલા ભાતને ફેંકી દેવા કરતાં એમાં ચણાનો લોટ, આદુંમરચાં, મીઠું અને મસાલા નાખીને ટેસ્ટી પકોડા બનાવી શકાય.
એઆઇ
ભાતને પીસીને બેસન સાથે ફર્મેન્ટ કરીને ઢોકળાં અથવા ઇડલી બનાવશો તો પણ સ્વાદિષ્ટ લાગશે.
એઆઇ
ભાતમાં બાફેલા બટાટા, મસાલા અને બ્રેડક્રમ્સ સાથે મિક્સ કરીને કટલેટ્સ અથવા ટિક્કી પણ બનાવી શકાય.
એઆઇ
વધેલા ભાતને પાણીમાં ઉકાળીને એમાં થોડું મીઠું નાખીને કાંજી બનાવી શકાય.
એઆઇ
વધેલા ભાતની પેસ્ટ બનાવીને એમાં દહીં અથવા કોકોનટ ઑઇલ નાખીને હેરમાસ્ક બનાવીને વાળમાં પણ લગાવી શકાય.
એઆઇ
વધેલા ભાતને પાણીમાં મિક્સ કરીને તૈયાર થયેલા લિક્વિડનો ઉપયોગ છોડમાં ફર્ટિલાઇઝર તરીકે પણ કરી શકાય.
એઆઇ
ઉફફફ…અમર ઉપાધ્યાયની અદા અને સ્ટાઇલ