મેંદાનો લોટ બાંધતી વખતે શું ધ્યાન રાખવું?
એઆઇ
મેંદાનો લોટ બાંધતી વખતે ચોંટે તો એમાં થોડો ઘઉંનો લોટ અથવા રવો મિક્સ કરી દેવો.
એઆઇ
લોટ બાંધતી વખતે એકસાથે પાણી નાખવા કરતાં ધીમે-ધીમે અને થોડું-થોડું પાણી નાખવું.
એઆઇ
જ્યારે એવું લાગે કે લોટ ચોંટે છે ત્યારે થોડું તેલ નાખશો તો મસળવામાં સરળતા પડશે.
એઆઇ
લોટ બાંધતી વખતે નવશેકા પાણીને બદલે ઠંડા પાણીનો ઉપયોગ કરવો.
એઆઇ
લોટ બાંધ્યા બાદ એને ૧૦-૧૫ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. ઉપયોગમાં લેતાં પહેલાં હળવા હાથે મસળી લેવો.
એઆઇ
સોફા કે ગાદીમાંથી દુર્ગંધ આવે તો શું કરવું?