?>

યોગાના સ્વાસ્થ્યવર્ધક લાભ જાણો છો?

આઈસ્ટોક

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Jun 20, 2023

યોગાના સ્વાસ્થ્યવર્ધક લાભ જાણો છો?

યોગ એ આપણી સંસ્કૃતિનો ભાગ છે. એ આપણી લાઈફસ્ટાઈલનો હિસ્સો હોવો જોઈએ.

આઈસ્ટોક

યોગાના સ્વાસ્થ્યવર્ધક લાભ જાણો છો?

યોગને કારણે શરીર લચીલું બને છે. આ યોગની નિર્મિતિ હજારો વર્ષ પૂર્વે થઈ હતી.

આઈસ્ટોક

યોગાના સ્વાસ્થ્યવર્ધક લાભ જાણો છો?

નિયમિત યોગા કરવાથી માંસપેશીઓ મજબૂત બને છે.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

સૂતા પહેલાં તરત પાણી પીવું કેટલું યોગ્ય?

યોગ કરવાના ફાયદા છે પુષ્કળ, જાણો અહીં

યોગાના સ્વાસ્થ્યવર્ધક લાભ જાણો છો?

યોગાને કારણે શરીરમાં ઉર્જાનો સંચાર થતો હોય છે.

આઈસ્ટોક

યોગાના સ્વાસ્થ્યવર્ધક લાભ જાણો છો?

આંતરરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ `માનવતા` રાખવામાં આવી છે.

આઈસ્ટોક

મુંબ્રાના લોકલ ટ્રેન અકસ્માત બાદ પણ લોકોનો જોખમી પ્રવાસ

Follow Us on :-