જાણો માથામાં તેલ નાખવાના ગજબના ફાયદા
Istock
વાળમાં તેલ નાખવાથી માથાની સ્કેલ્પમાં લોહીનું પરિભ્રમણ વધે છે. તેલથી માલિશ કરવાથી વાળના મૂળને પોષણ મળે છે.
Istock
વાળ ખરવા એ સામાન્ય સમસ્યા છે, પરંતુ વાળમાં નિયમિત તેલ લગાવવાથી વાળ ખરવાનું બંધ થઈ જાય છે. તે વાળને મજબૂત બનાવે છે.
Istock
વાળના તેલમાં ઘણા પ્રકારના વિટામિન અને સૂક્ષ્મ પોષકતત્વો મળી આવે છે. તે વાળને ઊંડે સુધી પોષણ આપે છે અને તેને સ્વસ્થ રાખે છે.
Istock
તેલથી માલિશ કરવાથી વાળના ટિશ્યુ મજબૂત થાય છે, જેના કારણે વાળ સફેદ થવાની કે તૂટવાની સમસ્યાથી છુટકારો મળે છે.
Istock
વાળમાં તેલ લગાવતા પહેલા સ્કેલ્પને સાફ કરી લેવું જોઈએ, જેથી તેલ અંદર સુધી જઈ શકે.
Istock
રેડ આઉટફિટમાં જુઓ ઍક્ટ્રેસના શાનદાર લૂક