મુંબઈગરાઓની વિન્ટર શૉપિંગ
શાદાબ ખાન
મુંબઈની સાંતાક્રુઝ વેધશાળામાં ઉપનગરીય મુંબઈમાં મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
શાદાબ ખાન
મુંબઈમાં આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધતાં તાપમાન વધુ નીચું આવે એવું હવામાન વિભાગે અંદાજ આપ્યો છે.
શાદાબ ખાન
શહેરમાં ઠંડી વધતાંની સાથે વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યું છે.
શાદાબ ખાન
શિયાળાની ઋતું પહેલા મુંબઈગરાઓ ઠંડી માટેના કપડાં ખરીદવા શૉપિંગ કરવા નીકળી પડ્યા છે.
શાદાબ ખાન
મુંબઈ સહિત આસપાસના ઉપનગરોમાં ઠંડી સાથે પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે જેથી હવાની ગુણવત્તા
શાદાબ ખાન
સમર્થકો પરિણામની રાહમાં