?>

Video:બૉલિવૂડ હસીનાઓનો આ ડાન્સ તમે જોયો?

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published May 31, 2023

કરિશ્મા કપૂર અને માધુરી દીક્ષિતનો આવો અવતાર ખૂબ જ ઓછો જવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

બન્ને `બલમ પિચકારી` ગીત પર સાથે ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયોમાં બન્નેનાં ઠુમકાં જોઈ શકાય છે.

ઈન્સ્ટાગ્રામ

બન્નેની તસવીરો સાથે કૅપ્શનમાં તેમણે લખ્યું છે, "ડાન્સ ઑફ એન્ડ ફ્રેન્ડશિપ" આની સાથે જ તેમણે હૅશટૅગ પણ ઊમેર્યા છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

35 વર્ષ મોટા અનિલ કપૂર સાથે રોમાન્સ

આ હસીનાઓને 12મા ધોરણમાં મળ્યા આટલા ગુણ

માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરને આ રીતે સાથે જોઈને લોકો શાહરુખને મિસ કરી રહ્યા છે. તેઓ કૉમેન્ટમાં લખે છે કે અહીં ખાલી શાહરુખની ઓછ છે.

ઈન્સ્ટાગ્રામ

આ પહેલા જ્યારે વર્ષ 2022માં કરિશ્માએ માધુરી સાથેની પોતાની તસવીર શૅર કરી હતી ત્યારે પણ ચાહકોએ `દિલ તો પાગલ હૈ 2` બનાવવાની અપીલ કરી હતી.

ઈન્સ્ટાગ્રામ

35 વર્ષ મોટા અનિલ કપૂર સાથે રોમાન્સ

Follow Us on :-