?>

NMACCમાં મહર્ષિ પંડ્યાનો હાઉસફુલ શૉ

NMACC

Gujaratimidday
News
By Karan Negandhi
Published May 30, 2024

પ્રખ્યાત ગાયક મહર્ષિ પંડ્યાએ પ્રતિષ્ઠિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે એક સફળ શૉ, `ગુજરાતી ગુલદસ્તો` આપ્યો. આ કાર્યક્રમ મિનિટોમાં જ હાઉસફુલ થઈ ગયો હતો.

આ કાર્યક્રમ ‘ગુજરાતી ગુલદસ્તો’ એ પ્રભાતિયા, લોકગીત, સુગમ સંગીત, ગઝલ, નાટ્ય સંગીત, અર્બન ગીતો અને ગરબા સહિત સમગ્ર ગુજરાતી સંગીતનો એક સુંદર મજાનો ગુલદસ્તો છે

ગુજરાતી સુગમ સંગીત અને ગઝલ પ્રત્યેના પ્રેમ ધરાવતા મહર્ષિ સાથે શાયર અને હાસ્યલેખક ડૉ. રઈશ મણિયાર અને અન્ય જાણીતા સંગીતકારો જોડાયા હતા

તમને આ પણ ગમશે

ઐતિહાસિક સ્તરે પહોંચ્યું બજાર

બોરીવલીના મતદારોમાં છે જબરજસ્ત ઉત્સાહ

વિશ્વ વિખ્યાત સારેગામાપા રિયાલિટી શૉ પર તેમના નોંધપાત્ર દેખાવ અને સીમાચિહ્ન પ્રદર્શને ગુજરાતી સંગીતમાં એક પ્રતિષ્ઠિત કલાકાર તરીકે તેમનો દરજ્જો મજબૂત કર્યો છે

મહર્ષિની અસાધારણ પ્રતિભાને પ્રતિબિંબિત કરતા, લગભગ દરેક ગીત માટે પ્રેક્ષકોએ ઉત્સાહપૂર્ણ વન્સ મોર અને સ્ટેન્ડિંગ ઓવેશનના અભિવાદન સાથે પ્રતિસાદ આપ્યો

વાળને કાળા રાખવા છે તો જરૂર ખાજો આ ફૂડ

Follow Us on :-