જોગેશ્વરીમાં અગ્નિતાંડવ
નિમેશ દવે
જોગેશ્વરીમાં અગ્નિતાંડવ
આજે સવારના સમયે મુંબઈના જોગેશ્વરી એરિયામાં એક બિલ્ડીંગમાં આગ લાગી હતી.
નિમેશ દવે
જોગેશ્વરીમાં અગ્નિતાંડવ
સદનસીબે આ ઘટનામાં કોઈને પણ ઈજાઓ થઇ નથી.
નિમેશ દવે
જોગેશ્વરીમાં અગ્નિતાંડવ
આગ બાદ ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.
નિમેશ દવે
જોગેશ્વરીમાં અગ્નિતાંડવ
જેએમએસ બિઝનેસ સેન્ટરમાં લાગેલી આગમાં રહેવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.
નિમેશ દવે
જોગેશ્વરીમાં અગ્નિતાંડવ
ફાયર બ્રિગેડની તાત્કાલિક પ્રતિક્રિયાએ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
નિમેશ દવે
જોગેશ્વરીમાં અગ્નિતાંડવ
આ વિડિયોમાં જોઈ શકાય છે કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી ફેલાયેલા છે.
નિમેશ દવે
જમોને જમાડું રે જીવન મારા