?>

દાડમના છે આટલા બધા ફાયદા?

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Jun 05, 2023

દાડમ ખાવાથી સફેદ વાળ અને રિન્કલ્સની સમસ્યા તો દૂર થાય છે સાથે પીળીયો થયો હોય તો એમાં પણ આરામ મળે છે.

આઇસ્ટૉક

ભૂખ વધારવાનું કામ કરે છે આની સાથે દાડમનું સેવન કરવાથી મોંમાંથી આવતી દુર્ગંધ પણ દૂર થાય છે.

આઇસ્ટૉક

મોંઢા પરથી થતી ખીલને મૂળમાંથી ખતમ કરવાનું કામ કરે છે તેમજ ચહેરા પર રિન્કલ્સ આવતા અટકાવે છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

અચ્છા, આ લોકોએ લીંબુપાણી ન પીવાય?

બ્રશ કર્યા વગર પાણી પીવાની ટેવ સારી?

દાડમ ઉધરસની સમસ્યામાં તો કારગર નીવડે જ છે સાથે હાર્ટ અટેકની સમસ્યાથી પણ દૂર રાખે છે.

આઇસ્ટૉક

દાડમની છાલને ઉકાળીને કોગળા કરવાથી દાંત મજબૂત બને છે સાથે છાલની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાડતા ચહેરો ગ્લો કરે છે.

આઇસ્ટૉક

અચ્છા, આ લોકોએ લીંબુપાણી ન પીવાય?

Follow Us on :-