મુંબઈમાં ઊંચી ઈમારતોને વરસાદી વાદળોએ ઘેરી લીધી
આશિષ રાજે
મુંબઈ, પુણે અને રાયગઢમાં વરસાદ માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એક મહિનાના વિરામ બાદ મુંબઈમાં અચાનક ભારે વરસાદ પડવાનું મુખ્ય કારણ હવામાન વિભાગે જણાવ્યું.
આશિષ રાજે
મુંબઈમાં ભારે વરસાદનું મુખ્ય કારણ એ છે કે બંગાળની ખાડીમાં એક નીચા દબાણનો વિસ્તાર બન્યો છે, જેના કારણે મુંબઈ સહિત રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે.
આશિષ રાજે
મુંબઈ, થાણે અને રાયગઢ માટે આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
આશિષ રાજે
મુંબઈ અને તેના ઉપનગરોમાં, જેમાં વિદર્ભ, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વરસાદ પડી શકે છે. મુંબઈમાં મધ્યરાત્રિથી ભારે વરસાદ શરૂ થયો છે.
આશિષ રાજે
મુંબઈ અને તેના ઉપનગરોમાં, જેમાં વિદર્ભ, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વરસાદ પડી શકે છે.
આશિષ રાજે
નિલમ પંચાલના ‘નભનો તારો’