નિલમ પંચાલના ‘નભનો તારો’
ઇન્સ્ટાગ્રામ
નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી નિલમ પંચાલ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેના જીવનની લગભગ દરેક ક્ષણ તે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરે છે.
ઇન્સ્ટાગ્રામ
આજે નિલમ પંચાલે દીકરી નિહિરાની ૧૨મી વર્ષગાંઠની તસવીરો શૅર કરીને દીકરી પર પ્રેમનો વરસાદ કર્યો છે.
ઇન્સ્ટાગ્રામ
દીકરી નિહિરાને નિલમ પંચાલે ‘મારા નભનો તારો’ કહી છે. આ મા-દીકરીનું બોન્ડ બહુ જ સ્પેશ્યલ છે, જેની સાક્ષી ઇન્સ્ટાગ્રામ હંમેશા પૂરતું જ રહે છે.
ઇન્સ્ટાગ્રામ
નિલમ પંચાલે મધરાતે ૧૨ વાગે દીકરીનો ૧૨મો જન્મદિવસ મુંબઈના ક્વિન્સ નૅકલેસ મરીન ડ્રાઇવ પર ઉજવ્યો છે.
ઇન્સ્ટાગ્રામ
કારમાં બલૂન્સની સજાવટ સાથે કેક કાપીને નિલમ પંચાલે દીકરી નિહિરાને જન્મદિવસની શુભેચ્છા અને આર્શિવાદ આપ્યા.
ઇન્સ્ટાગ્રામ
સ્વ મૂત્ર પીવાના લાભ જાણો છો?