સમર્થકો પરિણામની રાહમાં
અનુરાગ આહિરે
સમર્થકો પરિણામની રાહમાં
આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે.
અનુરાગ આહિરે
સમર્થકો પરિણામની રાહમાં
મુંબઈના ઠેર ઠેર મતગણતરી કરવામાં આવી રહી છે.
અનુરાગ આહિરે
સમર્થકો પરિણામની રાહમાં
મતગણતરી કેન્દ્રની બહાર ભારે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.
અનુરાગ આહિરે
સમર્થકો પરિણામની રાહમાં
જોગેશ્વરી પૂર્વ (158) વિધાનસભા મતવિસ્તારની મત ગણતરીની ઈસ્માઈલ યુસુફ કૉલેજમાં થઈ રહી છે.
અનુરાગ આહિરે
સમર્થકો પરિણામની રાહમાં
ઈસ્માઈલ યુસુફ કૉલેજની બહાર વિવિધ પક્ષના સમર્થકો હાજર થઈ ગયા છે.
અનુરાગ આહિરે
બાન્દ્રામાં BMW કારનો ગંભીર અકસ્માત