?>

માહિમ પુલનું સમારકામ શરૂ થયું

મિડ-ડે

Gujaratimidday
News
By Viren Chhaya
Published Apr 22, 2025

આ કામકાજમાં પ્રીકાસ્ટ આરસીસી સ્લૅબ અને કાટ લાગેલા, તૂટેલા સ્લૅબ અને સપોર્ટિંગ બીમમાં તિરાડો પડી ગઈ હોવાથી કરવામાં આવી રહ્યું છે.

મિડ-ડે

મુસાફરોને સ્ટેશન સુધી પહોંચવા માટે ઉત્તર છેડે અને માહિમ સ્ટેશનની પૂર્વથી પશ્ચિમ બાજુએ બે વૈકલ્પિક ફૂટ ઓવર બ્રિજ ઉપલબ્ધ છે.

મિડ-ડે

મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને તેને બદલવું જરૂરી છે જેથી તે 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ જશે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

એકનાથ શિંદેએ મુંબઈમાં કોંક્રિટીકરણના કામકાજની સમીક્ષા કરી

કચરાથી ખદબદતું નાળું

નવા પુલની કુલ લંબાઈ 40 મીટર અને પહોળાઈ 4 મીટર છે. ક્ષતિગ્રસ્ત પ્રીકાસ્ટ આરસીસી સ્લૅબ તોડી પાડવામાં આવ્યો છે.

મિડ-ડે

20 મીટર માટે કાટ લાગેલા સ્લૅબ બીમ બદલવાનું પૂર્ણ થઈ ગયું છે, ચૅકર્ડ પ્લેટ નાખવાની પ્રક્રિયા ચાલુ છે.

મિડ-ડે

સનસ્ક્રીન વાપરવું શા માટે છે ખૂબ જરૂરી?

Follow Us on :-