ઠંડીમાં તાપણું લાગે `આપણું`
અતુલ કાંબલે
ઠંડીમાં તાપણું લાગે `આપણું`
સોમવારે તો મુંબઈનું તાપમાન ૧૬.૯ ડિગ્રી સેલ્સિયસ પે આવી જતાં મુંબઈગરા બરાબરના ઠૂઠવાયા હતા.
અતુલ કાંબલે
ઠંડીમાં તાપણું લાગે `આપણું`
વહેલી સવારે પડતી ઠંડીથી બચવા વડાલાના કેટલાક યંગટર્સ તાપણું કરી રહ્યા છે.
અતુલ કાંબલે
ઠંડીમાં તાપણું લાગે `આપણું`
૨૯ નવેમ્બર સુધી તો તાપમાન ૧૪ ડિગ્રી સુધી જઇ શકે છે.
અતુલ કાંબલે
ઠંડીમાં તાપણું લાગે `આપણું`
મહિનો પૂરો થશે ત્યાં થોડી રાહત થશે એમ કહેવામાં આવે છે.
અતુલ કાંબલે
ઠંડીમાં તાપણું લાગે `આપણું`
વહેલી સવારે તાપણાંની ફૂંફ મેળવવી એ અદભૂત લ્હાવો છે.
અતુલ કાંબલે
`કથા`ના ઘરે પધાર્યા લક્ષ્મીજી