નવરાત્રિ માટે મુંબઈકરમાં ભારે ઉત્સાહ
ફાઈલ તસવીર
નવરાત્રિ માટે મુંબઈકરમાં ભારે ઉત્સાહ
મુંબઈના રહેવાસીઓ નવરાત્રિ આવતાં જ ગરબાની ખરીદી કરવા ધારાવી માર્કેટમાં ઉમટી પડ્યા હતા.
ફાઈલ તસવીર
નવરાત્રિ માટે મુંબઈકરમાં ભારે ઉત્સાહ
ગરબા એ માત્ર માટીના વાસણ નથી પરંતુ એ ઉત્સવની ભાવનાનું પ્રતીક છે.
ફાઈલ તસવીર
નવરાત્રિ માટે મુંબઈકરમાં ભારે ઉત્સાહ
ઉત્સવની ઉજવણીમાં વધારો કરવા સુંદર ડિઝાઇન વાળા ગરબો સાથે દુકાનદારો તૈયાર છે.
ફાઈલ તસવીર
નવરાત્રિ માટે મુંબઈકરમાં ભારે ઉત્સાહ
મુંબઈકરો ગરબાને ઘરે અથવા પંડાલોમાં સ્થાપિત કરીને નવરાત્રિની ઉજવણી કરે છે.
ફાઈલ તસવીર
નવરાત્રિ માટે મુંબઈકરમાં ભારે ઉત્સાહ
આ વર્ષે નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થવા જી રહી છે. અને તે 25 ઓક્ટોબરે દશેરાની ઉજવણી સાથે સમાપ્ત થશે. મુંબઈમાં મોટા પંડાલોમાં પહેલેથી દુર્ગાની મૂર્તિઓ આવી ગઈ છે.
ફાઈલ તસવીર
મુંબઈમાં માણવા જેવી સ્વાદિષ્ટ પાંચ થાળીઓ