ગરબા રમતી વખતે પરસેવામાં મેકઅપ વહી ન જાય એ માટે શું કરવું?
એઆઇ
ગરબા રમતી વખતે પરસેવાને લીધે મેકઅપ ખરાબ ન થાય એ માટે સ્કિન-પ્રેપ કરતી વખતે ઑઇલ-ફ્રી મૉઇશ્ચરાઇઝર અને મૅટ ફિનિશવાળું પ્રાઇમર લગાવો.
એઆઇ
લાઇટવેઇટ ફાઉન્ડેશનનો ઉપયોગ કરીને સેટિંગ પાઉડરથી મેકઅપ સેટ કરો જેથી પરસેવાથી મેકઅપ ખરાબ ન થાય.
એઆઇ
કાજલ, આઇલાઇનર અને મસ્કરા વૉટરપ્રૂફ વાપરો. મૅટ લિપસ્ટિક લાંબા સમય સુધી ટકી રહેશે તો ગ્લૉસી લિપસ્ટિક લગાવવી નહીં.
એઆઇ
ગરબા રમતી વખતે પરસેવો થાય તો રૂમાલ કે ટિશ્યુ પેપરથી ડૅબ-ડૅબ કરીને પસીનો લૂછવો.
એઆઇ
ગરબા રમતી વખતે સાથે બ્લોટિંગ પેપર પણ રાખી શકો જેથી ચહેરાની ઑઇલીનેસ કે પરસેવાને મેકઅપ બગાડ્યા વિના સાફ કરી શકાશે.
એઆઇ
ત્રણ પેઢીની સુંદરીઓ