ત્રણ પેઢીની સુંદરીઓ
એજન્સી
શર્વરી વાઘે બ્લેક બોડીકોન ગાઉનમાં ગરદન અને ખભાની આસપાસ આકર્ષક ગોલ્ડન ડિટેલિંગ સાથે ફેન્સને ચકિત કરી દીધા.
ન્યૂડ મેકઅપ અને બોલ્ડ મેટાલિક એક્સેન્ટ્સ સાથે તેની સ્ટાઇલ તેણીને આધુનિક અને આકર્ષક બનાવતી હતી.
સુષ્મિતા સેને ફ્લાવરી એમરલ્ડ ગ્રીન સાડી ગાઉન પહેર્યું હતું. તેના દેખાવને ક્લાસી છતાં કૂલ રાખ્યો હતો.
સિગ્નેચર ચાર્મ, સોફ્ટ કર્લ્સ અને ભવ્ય ઘરેણાં સાથે અભિનેત્રીએ રેડ કાર્પેટ શોભાવ્યું હતું.
નીના ગુપ્તાએ બ્લેક ડ્રેસ સ્ટાયલનું ગાઉન પહેર્યું હતું. ગાઉનમાં નાજુક પટ્ટાઓ અને બોલ્ડ સોનેરી ભરતકામ સુંદરતા ઉમેરે છે.
નીના ગુપ્તાનો ચોકર-શૈલીનો ગળાનો હાર અને મિનિમલ એક્સેસરીઝે તેણીના લૂકમાં યોગ્ય માત્રામાં ગ્લેમ ઉમેર્યો હતો.
શૂઝની સ્મેલ કેવી રીતે દૂર કરશો?