?>

નવસારીમાં પીએમ મોદી મેગા રોડ શૉ કર્યો

તસવીરો: પીટીઆઈ

Gujaratimidday
News
By Karan Negandhi
Published Feb 22, 2024

ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના નવસારીમાં મેગા રોડ શો યોજ્યો હતો અને ગુરુવારે બપોરે મહેસાણામાં જાહેર કાર્યક્રમ યોજ્યો હતો

ગુજરાતના નવસારીમાં જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવસારીના સ્થાનિક લોકો દ્વારા વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું

તમને આ પણ ગમશે

ગઢપુરની આહિરાણીઓએ ઉજવ્યો રામ ઉત્સવ

દુનિયાના સૌથી અમીર દેશો કયા છે?

વડાપ્રધાનને આવકારવા અને વધાવવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા

નવસારીના બાળકો, યુવાનો અને વૃદ્ધો સહિત હજારો દર્શકોએ વડાપ્રધાનનું સ્વાગત કરવા અને તેની ઝલક મેળવવા માટે રોડ શોમાં ભાગ લીધો હતો

દાડમ ખાવાના આ લાભ જાણો છો?

Follow Us on :-