?>

કાશી વિશ્વનાથના ચરણોમાં PM મોદી

એક્સ

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Mar 10, 2024

કાશી વિશ્વનાથના ચરણોમાં PM મોદી

PM નરેન્દ્ર મોદીએ વિધિવત રીતે કાશી વિશ્વનાથ ભગવાનની પૂજા કરી હતી.

એક્સ

કાશી વિશ્વનાથના ચરણોમાં PM મોદી

ભગવાન કાશી વિશ્વનાથની આરતી ઉતારતા નરેન્દ્ર મોદી ભક્તિભાવમાં ડૂબેલા જોઈ શકાય છે.

એક્સ

કાશી વિશ્વનાથના ચરણોમાં PM મોદી

પૂજા બાદ તેઑ હાથમાં ત્રિશુળ લઈને નીકળતા જોવા મળ્યા હતા.

એક્સ

તમને આ પણ ગમશે

પીએમ મોદીએ આસામમાં માણી ચાના બગીચાની મજા

PM મોદીએ ઇનફ્લુએન્સર્સને કર્યા પુરસ્કૃત

કાશી વિશ્વનાથના ચરણોમાં PM મોદી

લગભગ ૩૦ મિનિટ સુધી પૂજા કરીને તેઓએ કપલ પર ત્રિપુંડ લગાવ્યું હતું.

એક્સ

કાશી વિશ્વનાથના ચરણોમાં PM મોદી

તેઓની સાથે પૂજામાં CM યોગી આદિત્યનાથ પણ હાજર હતા.

એક્સ

સિતારે ઝમીં પર

Follow Us on :-